ઈરાનના 'યુદ્ધ'ની ચેતવણી છતાં ડોનાલ્ડ ટ્રમ્પ મક્કમ, શું તેહરાન સાથે નવો સોદો થશે?
ઈરાનના 'યુદ્ધ'ની ચેતવણી છતાં ડોનાલ્ડ ટ્રમ્પ મક્કમ, શું તેહરાન સાથે નવો સોદો થશે?
Published on: 02nd February, 2026

ઈરાનના સુપ્રીમ લીડરની ચેતવણી પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી. ટ્રમ્પે કહ્યું કે તેઓ તહેરાનને લઈને સકારાત્મક છે અને તેમને તહેરાન સાથે સોદો થઈ શકશે. ખામેનીએ અમેરિકાને યુદ્ધની ચેતવણી આપી અને ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને "ષડયંત્ર" ગણાવ્યા. ટ્રમ્પે પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ પર સોદાની સંભાવના વ્યક્ત કરી છે, જોકે ઈરાન રક્ષણાત્મક ક્ષમતાઓ પર નિયંત્રણો સ્વીકારશે નહીં.