જીવનના હકારની કવિતા: પ્રેમના મરજાદી વ્રતનું ગીત - પ્રેમ, સમર્પણ અને ઝંખનાનું હૃદયસ્પર્શી આલેખન.
જીવનના હકારની કવિતા: પ્રેમના મરજાદી વ્રતનું ગીત - પ્રેમ, સમર્પણ અને ઝંખનાનું હૃદયસ્પર્શી આલેખન.
Published on: 08th February, 2026

પ્રહલાદ જાની 'તન્હા'ની આ કવિતા પ્રેમનું મરજાદી વ્રત છે. જેમાં વિરહની ફરિયાદ વગરની માગણી અને સમર્પણનો ઉમંગ છે. તરસથી મઢેલા કંઠની તાલાવેલી અને અજંપાની હૂંફ અનુભવાય છે. પળવાર માટે પણ પ્રેમની સુગંધ જીવનને ધન્ય કરે છે. This poem expresses feelings such as love, longing, and surrender. It captures the romance of love.