PM મોદીની 23 દેશોની 2025ની વિદેશ યાત્રા: 187 કરોડનો ખર્ચ
PM મોદીની 23 દેશોની 2025ની વિદેશ યાત્રા: 187 કરોડનો ખર્ચ
Published on: 07th August, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, જાપાન સહિત 23 દેશોની મુલાકાત કરી, જેના પર 187 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. કેન્દ્ર સરકારે આ વિગતો જાહેર કરી, જેમાં 2021 થી 2025 સુધીનો મોદીની વિદેશયાત્રાનો કુલ ખર્ચ 295 કરોડ રૂપિયા થયો. ફ્રાન્સની યાત્રા પર સૌથી વધુ 25 કરોડ, અમેરિકા યાત્રા પર 1654 કરોડ, સાઉદી 15 કરોડ, ચીન 10 કરોડ અને બ્રિટન 9 કરોડનો ખર્ચ થયો. 2024માં મોદીએ રશિયા, યુક્રેન સહિત 16 દેશોની યાત્રા કરી.