ફિલિપાઈન્સે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી.
ફિલિપાઈન્સે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી.
Published on: 27th March, 2026

હોર્મુઝ સ્ટ્રેટથી શિપમેન્ટ બંધ થતા ફિલિપાઈન્સે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી છે. ઈરાન યુદ્ધની એશિયાના દેશો પર આડકતરી અસર થઇ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વની ઉર્જા જીવનરેખા ગણાય છે અને ત્યાં શિપિંગ બંધ થવાથી ફિલિપાઈન્સ પહેલો ભોગ બન્યો છે.