'ગેટ ઓફ ટિયર્સ' બંધ થતાં દુનિયાની પરિસ્થિતિ ગંભીર થશે!
'ગેટ ઓફ ટિયર્સ' બંધ થતાં દુનિયાની પરિસ્થિતિ ગંભીર થશે!
Published on: 27th March, 2026

ખર્ગ આઈલેન્ડ બચાવવા મંદેબની ખાડી બંધ, રાતા સમુદ્રથી આવતો crude oilનો 12% પુરવઠો જોખમમાં. ખર્ગ આઈલેન્ડ ઈરાન માટે લાઈફલાઈન, 90% નિકાસ પ્રોડક્શન અહીંથી. ઈરાન પ્રોક્સી વોર કરી શકે, હુથી વિદ્રોહીઓ દ્વારા યુદ્ધની તૈયારીઓ કરી છે.