યુદ્ધ ઠારવા પાકની મધ્યસ્થી વર્ષની સૌથી મોટી મજાક.
યુદ્ધ ઠારવા પાકની મધ્યસ્થી વર્ષની સૌથી મોટી મજાક.
Published on: 27th March, 2026

અફઘાનિસ્તાનના ડર વચ્ચે પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર સક્રિય બનવા માંગે છે, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવાનો ઈરાદો છે, પણ યુદ્ધે ચડેલા બંને દેશોને તેના પર ભરોસો નથી. જશ ખાટવાની સાથે અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવાની ગણતરી છે.