ઈરાન યુદ્ધે કોરોનાની યાદ અપાવી, દેશોમાં સ્થિતિ કથળી.
ઈરાન યુદ્ધે કોરોનાની યાદ અપાવી, દેશોમાં સ્થિતિ કથળી.
Published on: 26th March, 2026

અમેરિકન-ઈઝરાયલ હુમલા બાદ ઈરાનનું યુદ્ધ ભીષણ થયું. જંગની આગથી વૈશ્વિક ઈંધણ પુરવઠો ખોરવાયો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધોથી તેલની અછત સર્જાઈ. અનેક દેશોએ ઈંધણ બચાવવા કટોકટી જાહેર કરી, કોરોનાકાળની જેમ જનજીવન ઠપ્પ થયું.