અમુકને વધારે અને અમુકને ઓછો પરસેવો કેમ થાય છે?
અમુકને વધારે અને અમુકને ઓછો પરસેવો કેમ થાય છે?
Published on: 21st March, 2026

પરસેવો થવો એક જૈવિક પ્રક્રિયા છે, પણ શા માટે અમુકને વધારે અને અમુકને ઓછો થાય છે? આ થર્મોરેગ્યુલેશન પ્રક્રિયા છે. શરીરમાં એક્રાઇન અને એપોક્રાઇન નામની બે ગ્રંથિઓ છે. શરીરનું કદ, વજન, અને લિંગ પણ ભાગ ભજવે છે. હાઇપરહાઇડ્રોસિસમાં વધારે પરસેવો થાય છે, જ્યારે અનહાઇડ્રોસિસમાં પરસેવો થતો જ નથી. આહાર, મેટાબોલિઝમ અને હોર્મોન્સ પણ અસર કરે છે. જીન્સ, fitness, આહાર અને વાતાવરણ ભાગ ભજવે છે.