PAKને હરાવનાર 18 વર્ષનો ગુજ્જુ: કોહલીથી પ્રેરિત, સચિનની ટિપ્સ, 21 નંબર જર્સી અને 21 તારીખનું કનેક્શન.
PAKને હરાવનાર 18 વર્ષનો ગુજ્જુ: કોહલીથી પ્રેરિત, સચિનની ટિપ્સ, 21 નંબર જર્સી અને 21 તારીખનું કનેક્શન.
Published on: 08th February, 2026

અંડર-19 વર્લ્ડકપમાં ભારતે અંગ્રેજોને હરાવી જીત મેળવી. ફાઈનલમાં પહોંચતા પહેલા પાકિસ્તાન સામેની મેચમાં 18 વર્ષીય વેદાંત ત્રિવેદીએ નિર્ણાયક 68 રન બનાવ્યા હતા. અમદાવાદના વેદાંતના પિતા એન્જિનિયર અને માતા શિક્ષિકા છે. કોહલી એનો આદર્શ છે. સચિને શાંત રહીને રમવાની ટિપ્સ આપી. વેદાંતની જર્સી નંબર 21 છે, જે તેના જન્મ સાથે જોડાયેલ છે. તે રોજ 7-8 કલાક પ્રેક્ટિસ કરે છે અને ફિટનેસ પર ધ્યાન આપે છે.