હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે, કોંગ્રેસનો અમેરિકા સાથેની ડીલ મુદ્દે ટોણો.
હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે, કોંગ્રેસનો અમેરિકા સાથેની ડીલ મુદ્દે ટોણો.
Published on: 08th February, 2026

કોંગ્રેસે અમેરિકા સાથેના વેપાર કરારો પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે 'હાઉડી મોદી' કાર્યક્રમ પર 'નમસ્તે ટ્રમ્પ' ભારે પડ્યું. ભારતીય ખેડૂતોને નુકસાન થશે, કારણ કે અમેરિકાની કૃષિ પેદાશો પર ડ્યુટી નહીં લાગે અને અમેરિકી વસ્તુઓની આયાત ત્રણગણી થઇ જશે. આ ડીલ ભારતના ભોગે થઈ છે.