સમયાંતર: અમેરિકાનું અડધી સદી પછીનું ચંદ્ર પર માનવ મોકલવાનું મિશન. 54 વર્ષ પછી ચંદ્રની સમાનવ સફર.
સમયાંતર: અમેરિકાનું અડધી સદી પછીનું ચંદ્ર પર માનવ મોકલવાનું મિશન. 54 વર્ષ પછી ચંદ્રની સમાનવ સફર.
Published on: 08th February, 2026

1972 પછી 8 ફેબ્રુઆરીએ ધરતી પરથી ફરી કોઈ ચંદ્ર પર જઈ રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ ચંદ્ર પર લાંબાગાળાની રહેણાંક વ્યવસ્થા કરવાનો છે. રેઈડ વાઈઝમેન કમાન્ડર છે, વિક્ટર ગ્લોવર પાઈલટ છે, ક્રિશ્ચિના કોચ મિશન સ્પેશિયાલિસ્ટ અને જેરેમી હેન્સન પણ મિશન સ્પેશિયાલિસ્ટ છે. આ મિશનમાં ચંદ્ર પર ઉતરાણ નથી, પરંતુ ચંદ્ર ફરતે પરિકમ્માઓ કરાશે.