હોર્મુઝમાં યુદ્ધના એંધાણ: ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી શકે છે
હોર્મુઝમાં યુદ્ધના એંધાણ: ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી શકે છે
Published on: 24th April, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો, Hormuz Strait પર વર્ચસ્વ માટે ટ્રમ્પ યુદ્ધવિરામ તોડી શકે છે. પેન્ટાગોને ઈરાની 'સી માઈન્સ' હટાવવા બ્લૂપ્રિન્ટ બનાવ્યું, જેમાં નાટો દેશો મદદ કરશે. USનું જોખમી ઓપરેશન, ઈરાનની GPS આધારિત માઈન્સ ગોઠવવાની વ્યૂહરચના. શહેરોમાં વિસ્ફોટો બાદ તણાવ વધ્યો, સાયબર હુમલાની આશંકા. Hormuz ની લડાઈ વિશ્વ માટે આર્થિક સંકટ બની શકે છે.