અમેરિકા: ન્યૂયોર્કમાં ગોળીબાર, પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરનું પણ મોત.
અમેરિકા: ન્યૂયોર્કમાં ગોળીબાર, પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરનું પણ મોત.
Published on: 29th July, 2025

ન્યૂયોર્કના મેનહટનમાં સોમવારે એક વ્યક્તિએ અંધાધૂંધ શૂટિંગ કરી જેમાં પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત થયા છે. હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. આ ઘટનાથી અમેરિકામાં ફરીથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની તપાસ ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.