ચીનમાં કુદરતી આફત: બેઇજિંગમાં ભારે વરસાદથી 30 મૃત્યુ, 80 હજાર લોકોનું સ્થળાંતર.
ચીનમાં કુદરતી આફત: બેઇજિંગમાં ભારે વરસાદથી 30 મૃત્યુ, 80 હજાર લોકોનું સ્થળાંતર.
Published on: 29th July, 2025

ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેના પરિણામે 30 લોકોનાં મોત થયાં છે. આશરે 80,000 લોકોએ પોતાનાં ઘર છોડીને સલામત જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું છે. ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. બેઇજિંગમાં સ્થિતિ ગંભીર છે.