જાપાનમાં 'આયર્ન લેડી'એ મધ્યસ્થ ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો, LDPને બહુમતી, વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી.
જાપાનમાં 'આયર્ન લેડી'એ મધ્યસ્થ ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો, LDPને બહુમતી, વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી.
Published on: 08th February, 2026

bJapan Election:/b જાપાનના રાજકીય ઇતિહાસમાં તાકાઈચીના નેતૃત્વ હેઠળ ગઠબંધને 'વિન્ટર સ્નેપ પોલ'માં પ્રચંડ બહુમતી મેળવી છે. 'આયર્ન લેડી' માર્ગારેટ થેચરથી પ્રેરિત તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. LDPએ નીચલા ગૃહની બેઠકોમાંથી બહુમતી મેળવી. આ જીત LDP પાર્ટીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક છે.