રશિયા: ભારતીય વિદ્યાર્થીઓ પર ચાકુથી હુમલો, હુમલાખોર 'નીયો-નાઝી' વિચારધારાથી પ્રભાવિત.
રશિયા: ભારતીય વિદ્યાર્થીઓ પર ચાકુથી હુમલો, હુમલાખોર 'નીયો-નાઝી' વિચારધારાથી પ્રભાવિત.
Published on: 08th February, 2026

રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિવર્સિટી હોસ્ટેલમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો થયો, જેમાં તેઓને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાથી Russian Federation તંત્ર પણ આંચકો ખાઈ ગયું છે. હુમલામાં અન્ય વિદ્યાર્થીઓને પણ ઓછી-વત્તી ઈજાઓ થઈ છે, અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.