અફગાનિસ્તાને એરસ્ટ્રાઈક માટે ઘૂસેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો.
અફગાનિસ્તાને એરસ્ટ્રાઈક માટે ઘૂસેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો.
Published on: 27th February, 2026

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ વધ્યો; પાકિસ્તાને કાબુલ, કંદહારમાં હવાઈ હુમલા કર્યા. તાલિબાને પાકિસ્તાની સરહદી ચોકીઓ પર હુમલા કર્યા, જેને પાકિસ્તાને અકારણ હુમલો ગણાવ્યો. ઝરદારીએ પ્રાદેશિક અખંડિતતા જાળવવાની વાત કરી, તો તાલિબાને પ્રતિકારની ચેતવણી આપી. Durand Line મુદ્દે વિવાદ છે, જે અફઘાનિસ્તાન સ્વીકારતું નથી. અફગાનિસ્તાને પાકિસ્તાનનું વિમાન તોડી પાડ્યાનો દાવો કર્યો.