અમેરિકા-ફ્રાન્સ રાજકીય સંબંધોમાં તંગદિલી: સત્તાધારી પાર્ટીઓની વિચારધારાની ટક્કરથી સંબંધો વણસ્યા.
અમેરિકા-ફ્રાન્સ રાજકીય સંબંધોમાં તંગદિલી: સત્તાધારી પાર્ટીઓની વિચારધારાની ટક્કરથી સંબંધો વણસ્યા.
Published on: 27th February, 2026

વર્લ્ડ વિન્ડો: Trump ની બીજા દેશોમાં દખલગીરી Macron ને પસંદ ન આવી. ફ્રાન્સે અમેરિકાના રાજદૂત પર નિયંત્રણો મૂક્યાં, જેનાથી બંને દેશોના સંબંધો તંગ થયા. નેતાઓને સભ્યતાની બાબતમાં પાછળ જતાં જોઈને આશ્વર્ય થાય છે, સન્માન એ દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનો જરૂરી હિસ્સો છે.