બિલ ગેટ્સે Epstein Filesની બે રશિયન મહિલા સાથેના સંબંધો કબૂલ્યા, અમેરિકામાં ખળભળાટ.
બિલ ગેટ્સે Epstein Filesની બે રશિયન મહિલા સાથેના સંબંધો કબૂલ્યા, અમેરિકામાં ખળભળાટ.
Published on: 26th February, 2026

બિલ ગેટ્સે Epstein Filesમાં દર્શાવેલી બે રશિયન મહિલાઓ સાથેના સંબંધો સ્વીકાર્યા. બિલ ગેટ્સે Bill Gates Foundationના કર્મચારીઓની માફી માંગી. આ ફાઇલ્સ અમેરિકન ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના ભોપાળા બહાર લાવી રહી છે. ગેટ્સના કબૂલાતનામાથી સનસનાટી મચી ગઈ છે.