નેતન્યાહૂએ PM મોદીને 'નેહરુ જેકેટ' પહેરી ચોંકાવ્યા, ભારતીય વસ્ત્રોથી ડિનર કરી મિત્રતાનો ભાવ વ્યક્ત કર્યો.
નેતન્યાહૂએ PM મોદીને 'નેહરુ જેકેટ' પહેરી ચોંકાવ્યા, ભારતીય વસ્ત્રોથી ડિનર કરી મિત્રતાનો ભાવ વ્યક્ત કર્યો.
Published on: 26th February, 2026

PM Modi Israel Visit દરમિયાન, નેતન્યાહૂએ ભારતીય 'નેહરુ જેકેટ' પહેરીને મોદીને સરપ્રાઈઝ આપી. નેતન્યાહૂએ આ દેશી લૂકમાં ફોટો શેર કરી હિન્દીમાં લખ્યું કે તેમણે PM મોદીને ભારતીય પરિધાન પહેરી ચોંકાવી દીધા. આ ઘટના ભારત-ઇઝરાયલની દોસ્તીનો પુરાવો છે.