વડાપ્રધાન મોદી: હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી લેવાશે નહીં, ભારત હંમેશાં ઇઝરાયેલ સાથે.
વડાપ્રધાન મોદી: હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી લેવાશે નહીં, ભારત હંમેશાં ઇઝરાયેલ સાથે.
Published on: 26th February, 2026

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કર્યું. ભારતે ઇઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી તે દિવસે મારો જન્મ થયો હતો. ભારતે હંમેશાં ઇઝરાયેલને સાથ આપ્યો છે. નેતન્યાહુએ મોદીને મિત્ર નહીં ભાઈ ગણાવ્યા અને યહુદીઓના વિરોધમાં ભારતના સાથની વાત કરી. ઈઝરાયેલની સંસદે પીએમ મોદીનું સન્માન કર્યું.