અમેરિકાના ટેનેસીમાં ગુજરાતીની લૂંટ બાદ હત્યા
અમેરિકાના ટેનેસીમાં ગુજરાતીની લૂંટ બાદ હત્યા
Published on: 22nd August, 2026

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં રિજક્રેસ્ટ સેલર્સ સ્ટોરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા અજાણ્યા આરોપીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 56 વર્ષીય ગુજરાતી વેપારી સુરેશ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું. આરોપી રોકડ રકમ લઈને કારમાં ફરાર થઈ ગયો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે, જેનાથી સમગ્ર ગુજરાતી સમુદાયમાં શોક અને ભયનો માહોલ છે.