ઇરાન યુદ્ધ વચ્ચે ભારત માટે રાહત: રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે
ઇરાન યુદ્ધ વચ્ચે ભારત માટે રાહત: રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે
Published on: 06th March, 2026

મધ્યપૂર્વમાં તનાવને લીધે ક્રૂડ ઓઇલ પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, ત્યારે રશિયા ભારતને 95 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપીને મદદ કરશે, જે ભારતની જરૂરિયાતનો 40% ભાગ પૂરો કરી શકે છે. આ Russian ઓઇલ ભારતીય જળક્ષેત્રમાં હાજર છે.