ઓઇલ-ગેસ પુરવઠા વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે તેવી શક્યતા.
ઓઇલ-ગેસ પુરવઠા વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે તેવી શક્યતા.
Published on: 07th March, 2026

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લંબાશે તો કંપનીઓની આવકમાં ઘટાડાનું જોખમ, Crude તેલ તથા ગેસના ઊંચા ભાવ બજાર પર દબાણ લાવશે. યુદ્ધ થોડા સપ્તાહોથી વધુ ચાલશે તો કંપનીઓની Income સામે જોખમ ઉભું થશે અને રોકાણકારોનું માનસ ખરડાશે.