ઈરાનનો TRUMPને ટોણો, ન્યુયોર્કના મેયર પસંદ કરી શક્યા નહીં, તહેરાન પર દાવો કરે છે.
ઈરાનનો TRUMPને ટોણો, ન્યુયોર્કના મેયર પસંદ કરી શક્યા નહીં, તહેરાન પર દાવો કરે છે.
Published on: 07th March, 2026

ઈરાનના ઉપવિદેશમંત્રી ડો. સઈદ ખતીબજાદેહએ અમેરિકા અને ઇઝરાયલ સાથે વધતા સંઘર્ષ વચ્ચે આકરી પ્રતિક્રિયા આપી. TRUMPના નિવેદન બાબતે પણ ટીકા કરી. અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી ઈરાનના અસ્તિત્વને ખતમ કરવાનું કાવતરૂ છે.