અલ્કારાઝે સિનરને હરાવી US Open જીત્યું; છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ અને વિશ્વનો નંબર-1 બન્યો.
અલ્કારાઝે સિનરને હરાવી US Open જીત્યું; છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ અને વિશ્વનો નંબર-1 બન્યો.
Published on: 08th September, 2025

કાર્લોસ અલ્કારાઝે US Open 2025ની ફાઇનલમાં સિનરને હરાવી છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ જીત્યો. અલ્કારાઝે સિનર પાસેથી વિશ્વનો નંબર-1નો તાજ છીનવ્યો. અગાઉ 2022માં પણ યુએસ ઓપન જીત્યો હતો. ફાઇનલમાં અલ્કારાઝે 6-2, 3-6, 6-1, 6-4થી જીત મેળવી હતી. સિનર ઇજાગ્રસ્ત થતા અગાઉ સિનસિનાટી માસ્ટર્સમાં પણ અલ્કારાઝ જીત્યો હતો. આ વર્ષે બન્ને ખેલાડીઓ ત્રીજી વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ટકરાયા હતા.