US Immigration: અમેરિકાના વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ?
US Immigration: અમેરિકાના વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ?
Published on: 25th April, 2026

અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામમાં ફેરફાર માટે 'એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026' રજૂ, ત્રણ વર્ષ પ્રતિબંધની શક્યતા. વિઝા મર્યાદા 65,000થી ઘટાડી 25,000 કરાશે, $200,000 વેતન ફરજિયાત. OPT પ્રોગ્રામ બંધ અને આશ્રિતો પર પ્રતિબંધ.