જાસૂસોથી દૂર ઇરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયા?
જાસૂસોથી દૂર ઇરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયા?
Published on: 25th April, 2026

ઈરાનની રાજકીય અને સૈન્ય સ્થિતિ ગંભીર છે. યુદ્ધના વાદળો અને નેતૃત્વની ખુવારી વચ્ચે સુપ્રીમ લીડર મોજતબા ખામેની વિશે સસ્પેન્સ છે. તેઓ 24 એપ્રિલ 2026 સુધી સાર્વજનિક રીતે દેખાયા નથી. ન્યુયોર્ક ટાઈમ્સ અને અમેરિકી ઇન્ટેલિજન્સના દાવા મુજબ, 28 ફેબ્રુઆરીના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ તેઓ કુમ (Qom) શહેરની કોઈ ગુપ્ત હોસ્પિટલમાં ICUમાં છે અથવા મોસ્કોમાં સારવાર લઈ રહ્યા છે. જો કે, ઇરાની મીડિયા આ વાતોને 'પશ્ચિમી પ્રોપેગેન્ડા' ગણાવે છે.