CVM યુનિ.ના વિદ્યાર્થીએ GATE 2026 (Computer Science)માં AIR 8 મેળવી ભારતમાં સિદ્ધિ પ્રાપ્ત કરી.
CVM યુનિ.ના વિદ્યાર્થીએ GATE 2026 (Computer Science)માં AIR 8 મેળવી ભારતમાં સિદ્ધિ પ્રાપ્ત કરી.
Published on: 26th March, 2026

CVM યુનિવર્સિટીના વિદ્યાર્થી પટેલ શ્રેયે GATE 2026માં AIR 8 મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું. આ સિદ્ધિ બદલ CVMના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ શ્રેયને અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે આ સફળતા MBIT તથા CVM યુનિવર્સિટીની ગુણવત્તાનું પરિણામ ગણાવ્યું. આ સિદ્ધિ CVMUના વિદ્યાર્થીઓ સરદાર પટેલના વિઝનને સાર્થક કરી રહ્યા છે તે દર્શાવે છે.