ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં: કોઈ જવાબદારી લેવા તૈયાર નથી!
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં: કોઈ જવાબદારી લેવા તૈયાર નથી!
Published on: 26th March, 2026

Gujarat CAG Report મુજબ, ગુજરાતમાં 2025 સુધીમાં 10 કરોડથી વધુ બજેટવાળા 200 પ્રોજેક્ટ અધૂરા, 18,144 કરોડથી વધુ ખર્ચ થયો. 31 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થવાના હતા, પણ સમય મર્યાદા વીતી ગઈ. કામો પૂરા ન થવાથી સરકારી નાણાંનું રોકાણ અને ખર્ચની ગુણવત્તા જોખમાઈ. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.