વાવ-થરાદ અને બનાસકાંઠામાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની ઘઉં લેવાની મથામણ ચાલુ.
વાવ-થરાદ અને બનાસકાંઠામાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની ઘઉં લેવાની મથામણ ચાલુ.
Published on: 30th March, 2026

વાવ-થરાદ અને બનાસકાંઠામાં શિયાળુ સિઝનમાં મોસમે મિજાજ બદલ્યો છે. કમોસમી વરસાદથી પાકોને નુકસાન થયું હતું. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે, છતાં ખેડૂતો ગરમીમાં ઘઉંની કાપણી કરી રહ્યા છે. ખેડૂતો થ્રેસર મશીનથી ઘઉં કાઢી માર્કેટયાર્ડમાં ભરાવી રહ્યા છે. આકાશમાં વાદળો છવાતાં ખેતરોમાં ખેડૂતોની ચહલપહલ વધી છે.