સુરતના સચિન ઇન્ડસ્ટ્રીઝની ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માંગણી.
સુરતના સચિન ઇન્ડસ્ટ્રીઝની ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માંગણી.
Published on: 30th March, 2026

યુદ્ધને કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં છે. સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદીને કારણે વીજદરમાં રાહતની માંગ ઉઠી છે. ટેક્સટાઇલ યુનિટોને વીજદરમાં 50 ટકા રાહત આપવા માંગણી કરાઈ છે. સચિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા DGVCએલને રજૂઆત કરાઈ છે. યાર્ન અને ગ્રે માર્કેટમાં ઘટાડો, ઓર્ડર ઓછા મળતા હોવાથી વીજ ખર્ચ મોટું ભારણ બન્યું છે. L.T. અને H.T. કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50 ટકા સુધી રાહતની માંગ છે.