ભાવનગરમાં 42.5°C તાપમાન!
ભાવનગરમાં 42.5°C તાપમાન!
Published on: 02nd May, 2026

ભાવનગરમાં મે માસની શરૂઆત સાથે જ 42.5°C તાપમાન નોંધાયું, જે આ ઉનાળાનું સૌથી વધુ તાપમાન છે. એક દિવસમાં 2.1°Cનો વધારો થયો. આગામી દિવસોમાં હીટ વેવની આગાહી છે. પવનની ગતિ પણ વધી રહી છે, જે 42 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. મે મહિનાના અંત સુધી તાપમાન 43°Cથી વધી શકે છે.