મિલકતની લાલચે પુત્ર-પુત્રવધૂએ બોલાવ્યા શાર્પ શૂટર્સ, દંપતીની હત્યા.
મિલકતની લાલચે પુત્ર-પુત્રવધૂએ બોલાવ્યા શાર્પ શૂટર્સ, દંપતીની હત્યા.
Published on: 02nd May, 2026

ભાવનગરના તળાજામાં થયેલ સોની દંપતી હત્યાકેસમાં પુત્ર-પુત્રવધૂ સામે આવ્યા. મિલકત અને દેવાના કારણે પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી માતા-પિતાની હત્યા કરાવી. પોલીસે પુત્ર વિમલ અને પુત્રવધૂ હેતલને ઝડપી લીધા.