સુરતમાં ડમ્પરની અડફેટે મોપેડ સવાર યુવકનું કરુણ મોત.
સુરતમાં ડમ્પરની અડફેટે મોપેડ સવાર યુવકનું કરુણ મોત.
Published on: 02nd May, 2026

સુરતના અલથાણ વિસ્તારમાં ડમ્પરની જોરદાર ટક્કર વાગતા મોપેડ સવાર યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. સ્થાનિક લોકોના રોષ વચ્ચે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લીધો. ભારે વાહનોની અનિયંત્રિત ગતિ પર સવાલો ઉઠવાયા.