હિટ એન્ડ રન: દહેગામ-રખિયાલ હાઈવે પર દંપતીનું કરુણ મોત.
હિટ એન્ડ રન: દહેગામ-રખિયાલ હાઈવે પર દંપતીનું કરુણ મોત.
Published on: 02nd May, 2026

દહેગામ-રખિયાલ હાઈવે પર અજાણ્યા car ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું. પોલીસે અજાણ્યા car ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.