ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી.
Published on: 31st March, 2026

એપ્રિલમાં માવઠાની શક્યતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પલટો. કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠું, નાઉકાસ્ટ દ્વારા વરસાદની આગાહી. આજે સવારે 11 વાગ્યા સુધી ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. પવનની દિશા બદલાતા હિટવેવની શક્યતાઓ નહિવત, 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.