નલિયા 9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમરેલીમાં 13.2 અને અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું.
નલિયા 9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમરેલીમાં 13.2 અને અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું.
Published on: 26th December, 2025

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયા 9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું શહેર રહ્યું. અમરેલીમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. વહેલી સવારે હળવા ધુમ્મસની અસરથી વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે.