ઢેલતલાવડી વિસ્તારમાં પાણીના પ્રેશરના અભાવે લોકો ત્રાહિમામ.
ઢેલતલાવડી વિસ્તારમાં પાણીના પ્રેશરના અભાવે લોકો ત્રાહિમામ.
Published on: 19th May, 2026

નવસારીના ઢેલતલાવડી વિસ્તારના રહીશો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ઓછા પ્રેશર અને અનિયમિત પાણી પુરવઠાને કારણે રોજિંદા કાર્યોમાં મુશ્કેલી થઈ રહી છે. લોકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થાની માગ કરી છે. છ માસથી ગટર અને રસ્તાઓની સમસ્યા પણ યથાવત છે.