આસમાનની અગન ઝાળ - ગ્લોબલ વોર્મિંગની વાસ્તવિકતા
આસમાનની અગન ઝાળ - ગ્લોબલ વોર્મિંગની વાસ્તવિકતા
Published on: 19th May, 2026

રાજકારણ અને ક્રિકેટમાં રસ લેનારા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. અત્યારની ગરમી કૃત્રિમ છે, જે માનવીય પ્રવૃત્તિઓનું પરિણામ છે. પૃથ્વી હવે સૂર્યના તાપને ઘટાડવાને બદલે તેને વધુ અભિવૃદ્ધ કરી રહી છે, જે ગ્લોબલ વોર્મિંગનો ભયાનક સંકેત છે.