MP-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ અને કરા, હિમાચલ-લદ્દાખમાં બરફવર્ષા, દિલ્હીમાં ધુમ્મસ છવાયું.
MP-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ અને કરા, હિમાચલ-લદ્દાખમાં બરફવર્ષા, દિલ્હીમાં ધુમ્મસ છવાયું.
Published on: 31st March, 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 30 માર્ચથી 5 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા. IMD અનુસાર આજે 16 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દિલ્હીમાં ધુમ્મસ છવાયું. રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદથી તાપમાન ઘટ્યું. હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં બરફવર્ષા થઇ. 40 જિલ્લાઓમાં વરસાદ-તેજ પવનોનું એલર્ટ છે.