અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટને લેન્ડિંગ વખતે પક્ષી અથડાયું, 150 મુસાફરો સુરક્ષિત.
અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટને લેન્ડિંગ વખતે પક્ષી અથડાયું, 150 મુસાફરો સુરક્ષિત.
Published on: 19th May, 2026

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટને લેન્ડિંગ વખતે બર્ડહિટ થયું. પાયલોટે સુરક્ષા માટે ફરી ઉડાન ભરી અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. 150 મુસાફરોના જીવ અધ્ધર થયા. એરક્રાફ્ટને નુકસાન, એક ફ્લાઇટ રદ.