નલિયામાં સૌથી ઠંડુ, 11.4 ડિગ્રી: ઉત્તરના પવનોથી સવાર-સાંજ ઠંડી!
નલિયામાં સૌથી ઠંડુ, 11.4 ડિગ્રી: ઉત્તરના પવનોથી સવાર-સાંજ ઠંડી!
Published on: 29th December, 2025

રાજ્યમાં મિશ્ર હવામાન છે. ઠંડી વધતા સવાર-રાત્રે કડકડતી ઠંડી લાગે છે. ઉત્તરથી આવતા ઠંડા પવનોથી વહેલી સવારે અને રાત્રે ઠંડી વધુ અનુભવાય છે, લોકો ગરમ કપડાં પહેરે છે. અમદાવાદમાં 15.6 ડિગ્રી અને નલિયામાં 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.