વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો.
Published on: 05th April, 2026

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વાદળો અને સૂર્યનારાયણ વચ્ચે સંતાકૂકડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રવિવારે હળવા વરસાદની શક્યતા, તાપમાન 32°C રહેશે. સપ્તાહના અંતે ગરમી વધશે અને શુક્રવારે તાપમાન 35°C સુધી પહોંચી શકે છે.