સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા.
સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા.
Published on: 07th April, 2026

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને B Division પોલીસે ઝડપી પાડ્યા. દેશળ ભગતની વાવ પાસે ઝૂંપડામાં દરોડો પાડી 11,200 રૂપિયા જપ્ત કર્યા, અને B Division પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.