અમદાવાદના 11 વિસ્તારો 3 દિવસ માટે ગરમીના HOT SPOT જાહેર, AMCનો નિર્ણય.
અમદાવાદના 11 વિસ્તારો 3 દિવસ માટે ગરમીના HOT SPOT જાહેર, AMCનો નિર્ણય.
Published on: 31st March, 2026

અમદાવાદમાં આકરી ગરમીથી બચવા AMCએ પહેલ કરી. બીજી એપ્રિલ સુધી 11 વિસ્તારો HOT SPOT જાહેર કરાયા, જ્યાં ગરમી વધુ નોંધાઈ શકે છે. લાંભા, ઓઢવ, રામોલ જેવા વિસ્તારોમાં બપોરે વિશેષ કાળજી લેવી, પાણી અને તડકાથી રક્ષણની સુવિધા ઉપલબ્ધ રહેશે.