શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો.
શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો.
Published on: 20th March, 2026

ISRAEL-IRANના હુમલાથી OIL-GAS ભંડારો પર અસર થઈ અને વિશ્વમાં ઈંધણની અછત ઊભી થવાના સંકેત મળ્યા. મુંબઈમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં મોટો કડાકો થયો. INDEX BASED જૂન ૨૦૨૪ પછીનો બે વર્ષનો સૌથી મોટો ધબડકો થયો. FII અને FPI દ્વારા 7558 કરોડનું વેચાણ થયું. WORLD MARKETમાં મંદી જોવા મળી.