ગુડી પડવા પહેલાં સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ $108 ઉપર.
ગુડી પડવા પહેલાં સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ $108 ઉપર.
Published on: 19th March, 2026

મુંબઈ ઝવેરી બજારમાં ગુડી પડવા પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો, તહેવારની માંગ સારી રહેવાની આશા. ગયા વર્ષના ભાવની સરખામણીએ સોનાના ભાવ રૂ. 65થી 66 હજાર ઉંચા રહ્યા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના $5017થી $4876 થયા, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં સેલીંગ વધ્યું.