ઉદ્યોગ સાહસિકો માટે નાણાકીય વ્યવહારો અને DIGITALIZATION તાલીમ.
ઉદ્યોગ સાહસિકો માટે નાણાકીય વ્યવહારો અને DIGITALIZATION તાલીમ.
Published on: 20th March, 2026

વડોદરામાં પ્રોજેક્ટ સક્ષમ-2.0 અંતર્ગત બજાજ ફિનસર્વ અને EDII, અમદાવાદ દ્વારા CSR નીતિ હેઠળ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને વિનામૂલ્યે નાણાકીય અને DIGITAL સાક્ષરતાની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક બેંકિંગ, કેશ ફ્લો મેનેજમેન્ટ અને વીમા જેવી બાબતો અંગે જાણકારી અપાઈ.