શેરબજારની સુસ્ત શરૂઆત
શેરબજારની સુસ્ત શરૂઆત
Published on: 14th October, 2026

બુધવારે ભારતીય શેરબજારોમાં ધીમી શરૂઆત જોવા મળી, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા. સેન્સેક્સ 47.43 પોઈન્ટ ઘટીને 72,986.35 પર ખુલ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $107 નજીક પહોંચ્યા છે, જે ચિંતાનો વિષય છે. વિદેશી રોકાણકારો (FPIs) એ સતત 13મા દિવસે ₹1,305 કરોડના શેર વેચ્યા.